માંડવી શ્રી પાતાળેશ્વર મહાદેવ ખાતે મહા આરતી નું આયોજન કરાયું બહોળી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા મહંત શ્રી દીપ્તાનંદ સ્વામીએ તમામ ભક્તોને આવકાર્યા હતા સાથે આવનારા સમયમાં શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ભવ્ય મેડિકલ કોલેજ નું નિર્માણ થશે તેવું જણાવ્યું હતું. અને પવિત્ર શ્રાવણ માસમાં વધુને વધુ ભક્તોએ પાતાળેશ્વરના દર્શન કરી ધન્યતા અનુભવે તેવું આહવાન કર્યું હતું.