બંદોબસ્ત માટે ઊભા કરાયેલ મંડપ પવન ના કારણે પડતા 6 જેટલા હોમગાર્ડ જવાન ઇજાગ્રસ્ત થયા, 1 હોમગાર્ડ જવાનને માથાના ભાગે ઇજા પહોંચી જ્યારે અન્ય ને સામાન્ય ઇજા પહોંચી, ઇજાગ્રસ્ત હોમગાર્ડ જવાનોને સારવાર માટે હોપિટલ ખસેડવામાં આવ્યા, બનાવને પગલે પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા