સુરતના ગર્લ્સ હોસ્ટેલના મીટર પેટીમાં આગનો બનાવ,અઠવાલાઈન્સના સ્ટેડિયમ પાસે આવેલ સ્નેહાંજલિ ગર્લ્સ હોસ્ટેલના મીટર પેટીમાં લાગી હતી આગ,આગ લગતા હોસ્ટેલની તમામ વિદ્યાર્થીનીઓમાં ભયનો કાફલો ચાવતા તેઓ બહાર ગયા હતા,ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ચાર ગાડીઓ બનાવ સ્થળે પોહચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો,હોસ્ટેલમાં સોલરનું કામ ચાલતું હતું