Install App
bakhai549
This browser does not support the video element.
જૂનાગઢ: સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓની સંખ્યામાં વધારો, એક માસમાં 3,000 થી વધુ કેસ નોંધાયા
Junagadh City, Junagadh | Aug 28, 2025
જૂનાગઢની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં હાથ પગ કમર સહિતના દુખાવા અને ભાંગ તૂટ ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે એક જ માસમાં 3,000 થી વધુ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની મુલાકાત લઇ અને સારવાર લીધી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!