Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: નાનાપોંઢા સ્વામિનારાયણ સ્કૂલમાં ગણેશ પ્રતિમા વિતરણ મહોત્સવ યોજાશે

Kaprada, Valsad | Aug 23, 2025
આજે નાનાપોંઢા ખાતે આવેલ સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ દ્વારા કપરાડા તાલુકા અને દાદરા નગરહવેલીનાં ૨૦૦ ગણેશ મંડળોને શ્રીજીની પ્રતિમા વિતરણ મહોત્સવ યોજાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us