Install App
jay.virani3
This browser does not support the video element.
કેશોદ: કેશોદ ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ દ્વારા જુદી જુદી જગ્યાએ ગણેશ મહોત્સવમાં હાજરી આપી
Keshod, Junagadh | Sep 3, 2025
કેશોદમાં ગણેશ મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા જુદી જુદી જગ્યાએ ગણપતિ મહોત્સવમાં હાજરી આપી હતી અને આ બંને જગ્યાએ આરતી નો લાભ પણ લીધો હતો
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!