ઊંઝા શહેરના વાડીપરા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં અભ્યાસો દિવડા ની ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહા આરતીમાં વાડીપરા વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો ગત વર્ષે 2024 ના ગણેશ મહોત્સવ માં રૂપિયા 8, 09,030 ની બચત થઈ હતી. જે સમાજમા સારા કાર્યોમાં વાપરવામાં આવ્યા હતા.