Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બાળકોને ફનવર્લ્ડની મોજ સ્વરૂપે એક દિવસીય “બાળસંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

Rajkot East, Rajkot | Oct 8, 2025
પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી પ્રેરિત શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયો કાર્યક્રમ: બાળકોને ફનવર્લ્ડની મોજ સ્વરૂપે એક દિવસીય “બાળસંગમ” કાર્યક્રમનું આયોજન
Read More News
T & CPrivacy PolicyContact Us