Download Now Banner

This browser does not support the video element.

તળાજા: ગઢુલા ગામે દીપડા એ ઘેટાં નુ મારણ કરતા લોકોમાં ફફડાટ

Talaja, Bhavnagar | Sep 6, 2025
દીપડાનો હુમલો : ગઢુલા ગામે એક ઘેટાંનું મારણ, ગામલોકોમાં ભયનો માહોલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામે ગઈ કાલે રાત્રે દીપડાએ એક ઘેટાં પર હુમલો કરીને તેનું મારણ કર્યું હતું. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ગામના માલધારી ___ભાઈએ જણાવ્યું કે, “રાત્રે લગભગ 11 વાગ્યે દીવાલો કૂદી ઘરે દીપડો ઘૂસી આવ્યો હતો. હું અવાજ સાંભળી દોડી ગયો, ત્યાં સુધીમાં દીપડ
Read More News
T & CPrivacy PolicyContact Us