૧૧મી તારીખે અસલાલી પોલીસ સ્ટેશનને ૧૦૦ નંબર પર કોલ આવ્યો હતો, જેમાં કોલરે પોતાની પત્ની પારુલબેન રાવળે આત્મહત્યા કરી લીધાનું જણાવ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં મહિલાની લાશ ઘરમાં મળી આવી, અને પતિ વિક્રમને પૂછપરછ માટે લીધા પછી ખુલ્લું થયું કે દંપતી વચ્ચે વારંવાર ઘરગથ્થુ કંકાસ થતા હતા, જ્યારે પારુલબેનની માનસિક સ્થિતિ પણ સારી નહોતી. તપાસમાં જાણવા મળ્