*અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત* ની પહેલ રાજ્યની તમામ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ રાજ્ય ની શાળાઓ તીર્થ સમાન બને તે માટે પહેલી સપ્ટેમ્બર ના રોજ *અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન* કાર્યક્રમ યોજી શિક્ષકો અને વિદ્યાર્થીઓ લેશે સંકલ્પ તેના વિમોચન માટે આજે દાહોદ જિલ્લાના માનનીય જિલ્લા પ્રમુખ પર્વતભાઈ ડામોર સાહેબ, ગરબાડા તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ તથા માનનીય DEO દામા સાહેબ, માનનીય DPEO શ