ગુજરાત માં બીજા ક્રમ અને સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે કપાસની લે-વેચ કરતુ યાર્ડ સિઝનમાં 1.5 કરોડ મણ કપાસની ખરીદી વેચાણ કરે છે.સૌરાષ્ટ્રના સૌથી મોટા કોટન યાર્ડ બોટાદમાં આવેલ છે અત્યારે 11% ઈમ્પોર્ટ ડ્યુટી નાબુદી અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેને આપી પ્રતિક્રિયા.પ્રધાનમંત્રી ની વિદેશ યાત્રા રશિયા ચાઇના સહિતના દેશોની મુલાકાત ખેડૂતો માટે ફાયદાકારક રહેશે તેમજ નિકાસની છૂટ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.mspના સારા ભાવથી સરકાર કપાસની ખરીદી કરશે તેવી આશાવ્યક્ત કરિ