મંગળવારના 8 કલાકે કરાયેલા આગમનની વિગત મુજબ ગણેશ ચતુર્થી ના પૂર્વ દિન આજરોજ વિવિધ વિસ્તારોમાં સ્થાપિત થનાર બાકી રહી ગયેલા ગણેશ મંડળો દ્વારા બાપાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. જેમાં ધોબી તળાવના દાદા નું સ્ટેડિયમ રોડ પર ભવ્ય આગમન કરવામાં આવતા બાપાના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા.