તલોદ ખાતે સ્વ કરમશિહભાઈ વેલજીભાઈ ભાવાણી જયંતીભાઈ વેલજીભાઈ ભાવાણી પરિવાર અને તેમના ભાગીદાર ભાવેશભાઈ દલશુખભાઈ લીંબાણી પરિવાર આ દ્વારા આ વર્ષે પણ વિસામાનું આયોજન કરવામાં આવ્યું કચ્છમાં ગામ હાલ મથલે ઉમેદપુરા કંપા તલોદ વેજફર કંપા અને હૈદરાબાદ ખાતે રહે છે તેમનો ગુરુકૃપા સિમેન્ટ આર્ટિકલના નામે તલોદમાં બિઝનેસ ચલાવે છે તેમની આ જગ્યા આગળથી ભાદરવાસુત પુનમના અંબાજી માત