ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલી રાહ સ્ટેટ ખાતે પરંપરાગત શેરી ગરબા નું આયોજન કરવામાં આવે છે વર્ષોથી આ પરંપરાયથાવત છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ તારીખ 30 9 2025 ના રાત્રિના 11:30 કલાકે ભવ્ય વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો મહિલા બાળકીઓ અને રાષ્ટ્રના રહેવાસીઓ મોટી સંખ્યામાં વેશભૂષામાં ભ