દાહોદના ઓવરબ્રિજ પર કે છેલ્લા કેટલાક સમયથી રસ્તાની બીમાર હાલત હતી ખાડા પડી ગયા હતા અને અનેક મુશ્કેલનો સામનો લોકોને કરવો પડી રહ્યો હતો જો કે આજરોજ રેલવે વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી સિમેન્ટથી અહીં ખાડા પૂરવામાં આવ્યા હતા અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે અહીં સાફ-સફાઈ પણ કરવામાં આવી હતી