This browser does not support the video element.
વલ્લભીપુર: વલ્લભીપુર પંથકમાં મેઘ મહેર આશરે 1.5 ઇંચ વરસાદ નોંધાયો
Vallabhipur, Bhavnagar | Sep 6, 2025
આજે તારીખ 6 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યા થી વલ્લભીપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો , લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હતો , તાલુકાના નવાગામ, લોલીયાણા, ખેતાટીંબી, દુદાધાર, કાળાતળાવ હળિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.