વર્ષથી પતિ તેમજ સાસુ-સસરા દ્વારા બીજી પત્ની લાવવા માટે ચારિત્ર્યહીનતાના ગંભીર આક્ષેપ કરી અવારનવાર દહેજની માગણી કરી મારકૂટ કરી ગુજારાતા શારીરિક અને માનસિક ત્રાસથી વાજ આવેલ લીમખેડા તાલુકાના પાલ્લી ગામની ૪૨ વર્ષીય પરિણીત મહિલાએ પોતાના પતિ તેમજ સાસુ- સસરા વિરુદ્ધ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું