ડાંગ જિલ્લા કલકેટર કચેરી નજીક દબાણ દૂર કરવામાં આવ્યું,નાયબ કાર્યપાલક ઈજનેર વિદ્યુત પેટા વિભાગ વલસાડને ફાળવવામાં આવેલ જગ્યા ઉપર 30 વર્ષથી હતું દબાણ,વિભાગ દ્વારા અનેકવાર નોટિસ આપવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આખરે કાર્યવાહી,દબાણ કરનાર શબનમ ચિકન સેન્ટર ના સંચાલકો મુદ્દત પુરી થવા છતાં જગ્યા ખાલી ન કરતાં આખરે બુલડોઝર ચાલ્યું,