મનરેગા યોજના 60:40 ના રેશિયો થી શરૂ કરવા ઇ ટેન્ડરિંગ બંધ કરવા સરપંચો ની માંગ છેલ્લા દોઢ વર્ષથી મનેગા યોજના મા નોંધાયેલ જોબકાર્ડ હોલ્ડરો રોજગારી મેળવવાથી વંચિત!!!! પ્રધાનમંત્રી આવાસ યોજના ના રિસર્વે ની ખુલ્લા મુકી જરૂરિયાત મંદો ને આવાસ ફાળવવા ની પણ માંગ મુખ્યમંત્રી સહિત આદિજાતિ મંત્રી, પંચાયત મંત્રી, મુખ્ય સચિવ સહિત સ્થાનિક સાંસદ ધારાસભ્ય ને પણ આ મામલે ઘટતી કાર્યવાહી કરવા ની માંગ કરી છે