Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: કપરાડામાં કોઝવે ડૂબ્યો: 7 ગામના લોકોને મુશ્કેલી, સ્થાનિકોની ઊંચા બ્રિજની માંગ

Kaprada, Valsad | Aug 20, 2025
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં કોઝવે ડૂબી ગયા છે. આના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us