ગાંધીનગરના કલોલ મહેસાણા હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે પાનસર ગામના લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત થતા પ્રાથમિક માહિતી મુજબ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાઈવે પર થોડોક ટ્રાફિક જામ થયો હતો.સ્થાનિક ક્રેન મદદથી અકસ્માત થયેલા વાહનોને દૂર કરવામાં આવ્યા હતા.