Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: ગુંગાવાડા ગામના પાટીયા પાસેથી સાત લાખથી વધુનો પ્રોહી મુદામાલ ઝડપી પાડ્યો.

Chhota Udaipur, Chhota Udepur | Sep 1, 2025
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંગાવાડા ગામે રોડ ઉપરથી ડેટસન ગો પ્લસ ગાડીમાં લઈ જવાતો કિ.રૂ.૨,૬૨,૪૧૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ડેટસન ગો પ્લસ ગાડી મળી કુલ કિ.રૂ.૭,૬૨,૪૧૦/- ના મુદ્દામાલને ઝડપી પાડ્યો છે. જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળેલ છે. અને વધુ તપાસ હાથ ઘરેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us