કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા બાળકો માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ભારત કો જાનો ક્વિઝ અને સમૂહ રાષ્ટ્ર ગાન સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.