Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: ઝમઝમ હોલ ખાતે ઉમ્મીદ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો ઓપરેટિવ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Junagadh City, Junagadh | Aug 24, 2025
જુનાગઢ ખાતે ઉમ્મીદ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, આ સહકારી મંડળી જરૂરિયાતમંદો ને ઇસ્લામિક શરિયત મુજબ વગર વ્યાજની લોન આપીને વ્યાજના વિષચક્રમાંથી છોડાવવાનું ઉમદા કાર્ય કરી રહી છે ઉમ્મીદ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો-ઓપરેટીવ સોસાયટીએ માત્ર બે વર્ષના ટૂંકા સમયમાં એક હજારથી વધુ સભાસદો અને 220 જેટલા લોકોને દોઢ કરોડથી વધુનું ધિરાણ આપવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us