Download Now Banner

This browser does not support the video element.

ઉધના: સુરતના ઉમરામાં MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો,90 હજારનો મુદ્દામાલ જપ્ત

Udhna, Surat | Aug 13, 2025
સુરત શહેરના ઉમરા પોલીસે કેબલ બ્રિજ પાસેથી 9.04 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક પેડલરની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આ યુવકને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી રૂપિયા 90,000 થી વધુની કિંમતનો નશીલો પદાર્થ મળી આવ્યો છે. ઉમરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કેબલ બ્રિજના પિલર નંબર 6 અને 7 ની વચ્ચે એક યુવકની શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. પોલીસે તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો.તપાસ કરતા, તેની પાસેથી એક ગોલ્ડ ફ્લેક સિગારેટનું બોક્સ મળી આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us