Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટ: બાપા સીતારામ ચોકમાં સુધા ધામેલિયાના દારૂ પીને ધમપછાડા, વીડિયો વાયરલ

Rajkot East, Rajkot | Aug 26, 2025
રાજકોટના બાપા સીતારામ ચોક વિસ્તારમાં સુધા ધામેલિયા નામની વ્યક્તિએ દારૂના નશામાં જાહેરમાં ધમપછાડા કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સુધા ધામેલિયા દારૂના નશામાં ઉગ્રતાપૂર્વક અપશબ્દો બોલતી અને અસભ્ય વર્તન કરતી જોવા મળી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us