Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેરમાં દાહોદ-વલસાડ એક્સપ્રેસ પુનઃ શરૂ થતા દાહોદ-આણંદ મેમુ અને હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનના ગોધરા આવવાના સમયમાં ફેરફાર થયો

Godhra, Panch Mahals | May 29, 2025
દાહોદ વલસાડ એક્સપ્રેસ ટ્રેનને કોરોનાકાળ બાદ પુનઃ શરૂ કરવામાં આવી છે,જેને પગલે ગોધરા ખાતે આવતી બે ટ્રેનના સમયમાં રેલવે વિભાગે ફેરફાર કર્યો છે, ટ્રેન નં 69190 દાહોદ- આણંદ મેમુ ટ્રેન 29 મે એટલે આજથી ગોધરા જંક્શન ખાતે પહોંચવાના વર્તમાન સમય 12:50 કરતા દસ મિનિટ વહેલી એટલે કે 12:40 એ પહોંચશે, જ્યારે ટ્રેન નં 19020 હરિદ્વાર એક્સપ્રેસ તા 1 જૂનથી ગોધરા જંક્શન ખાતે પહોંચવાના તેના વર્તમાન સમય બપોરે 01:05 કરતા દસ મિનિટ વહેલી એટલે કે 12:55 એ આવશે.
Read More News
T & CPrivacy PolicyContact Us