ચૌટા પુલ પાસે ફૂટ પાથ પર થી ચાર વર્ષ ના બાળકનું અપહરણ,પોલીસે અપહરણ કરતાના ચુંગાલ માંથી બાળકને હેમ ખેમ મુક્ત કરાવ્યો,પોલીસે બાળકનું અપહરણ કરનાર સુરેખાબેન સંજયભાઈ નાયકા નામની મહિલાની ધરપકડ કરી,સુરત થી અપહરણ કરી મહિલા દ્વારા બાળકને વલસાડ લઇ જવામાં આવ્યો હતો ...