માળીયા મિયાણા તાલુકાના માણાબા ગામે રહેતા રામદેવસિંહ સજુભા જાડેજા ઉ.54 પોતાના ઘેર સવારના ટાંકામાં પાણી ચડાવવા માટે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે...