દાંડી સત્યાગ્રહ મેમોરિયલ ખાતે કામ કરતા કર્મચારીઓ નો અડધો પગાર મળતા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા 203 જેટલા કર્મચારીઓનો ત્રણ મહિનાનો અડધો પગાર બાકી છે જે બાબતે ફરિયાદ ઉઠવા પામી હતી અને આ કર્મચારીઓ કલેકટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું જો પગાર વહેલામાં વહેલી તકેદ આપવામાં આવે તો હડતાલ ઉપર ઉતરવાની પણ ચીમકી આપી હતી.