દાંતા પોલીસને દારૂ પકડવામાં મોટી સફળતા મળી ફૂલ સ્પીડે જતી કાર પર શંકા જતા પોલીસે કારનો પીછો કર્યો હતો. પોલીસને પાછળ આવતી જોઈ કારચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત ₹4,72,000 થાય છે ગાડીની પાછળ નંબર પ્લેટ ની જગ્યાએ રામાધણી લખેલું હતું