ડભોઇ તાલુકા ના સાઠોદ ગામે ખેતરમાં થી અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું સાઠોદ - પીસાઈ રોડ ઉપર આવેલા કંચનભાઈ બારોટ ના ખેતરમાં મજૂરો ખેતી કામ કરી રહ્યા હતા અજગર નજરે ચડ્યો ખેતર માં ઓરડી પાસે એક મોટો અજગર દેખાતા કામ કરતાં મજૂરો માં ડર નો માહોલ સર્જાયો ખેતર માલિકે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ના વિપુલ વસાવા ને જાણ કરતા અમરીશ રાઠવા,અર્જુન રાઠવા સહિતની ટીમ સાથે આવી અજગર નું રેસ્ક્યુ કર્યું