આજ રોજ સમય 4 કલાકે વિજયનગર તાલુકાના દઢવાવ સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વિસ્તરણ રેન્જ વિજયનગર તેમજ ગ્રામજનોના સંયોગથી ૧૦૦૦ રોપાઓ વવાયા હતા જેમાં ફોરેસ્ટ ઓફિસર જે એસ ગોસ્વામી વન રક્ષક એ કે નીનામા દઢવાવ ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રિકાબેન એલ ડામોર,ડેપ્યુટી સરપંચ રાજુભાઈ પટેલ સભ્ય ભુરજીભાઈ ડામોર. પૂર્વ સરપંચ ભીમજીભાઇ પટેલ પનાલાલ કલાલ બાબુભાઈ પટેલ દિતાભાઈ પટેલ તેમજ ગામના આગેવાનોના સહયોગથી 1000 થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા