This browser does not support the video element.
કમલમ ખાતે લોકગાયિકા કાજલ મહેરીયા સહિત 70 દાવેદારોએ નોંધાવી દાવેદારી, કડી પેટા ચૂંટણી સેન્સ પ્રક્રિયા
Mahesana City, Mahesana | May 28, 2025
મહેસાણા કમલમ ખાતે કડી પેટા ચૂંટણીને લઈ ભાજપને સાયન્સ પ્રક્રિયા. કડીમાં લોકગાયિકા કાજલ મહેરીયા સહિત 70 દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી. કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખ 19 જૂન 2025 ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મત ગણતરી કરવામાં આવશે. કડીમાં લોક ગાયિકા કાજલ મહેરીયા સહિત 70 જેટલા દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે.