Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના લાયન્સનગરના નાગરિકો પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન, લોકોએ સ્વખર્ચે રસ્તા રિપેરિંગ કામ શરૂ કરાવ્યું...

Morvi, Morbi | Aug 29, 2025
મોરબી શહેરના લાયન્સ નગર વિસ્તારના નાગરિકો લાંબા સમયથી ખખડધજ બનેલા રોડ-રસ્તા, ઉભરાતી ભૂગર્ભ ગટરો, ગંદકી ના ગંજ સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે હેરાન પરેશાન થતા હોય, જે મામલે અઞેક વખત મહાનગરપાલિકામાં રજુઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન થતાં કંટાળી આજરોજ શુક્રવારે બપોરે સ્થાનિક નાગરિકોએ સ્વખર્ચે ફાળો કરી રસ્તા રીપેરીંગ કામગીરી શરૂ કરાવી છે...
Read More News
T & CPrivacy PolicyContact Us