Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: સિવિલની લિફ્ટમાં એક દર્દી સ્ટ્રેચર પર તો મહિલા દર્દી ફસાઈ જતા મહામહેનતે સિક્યુરિટીએ બહાર કાઢ્યા

Rajkot East, Rajkot | Aug 26, 2025
રાજકોટ સિવિલ હોસ્પિટલની લિફ્ટ વધુ એક વખત ખરાબ થઈ જવાની ઘટના સામે આવી છે. 25 ઓગસ્ટની સાંજે ઈમરજન્સી વિભાગની લિફ્ટમાં 2 દર્દીઓ બેઠા હતા, ત્યારે લિફ્ટ અધવચ્ચે જ અચાનક બંધ થઈ ગઈ હતી. જેના લીધે બંને દર્દી અને તેના સગા ગભરાઈ ગયા હતા. જોકે આ દરમિયાન સિક્યુરિટી સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને દર્દીઓને બહાર કાઢ્યાં હતાં.સિવિલ હોસ્પિટલમાં લિફ્ટ બંધ થવાની સમસ્યાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us