Download Now Banner

This browser does not support the video element.

સતલાસણા: ધરોઈ વડાલી હાઈવે 3 દિવસથી પાણીમાં ગરકાવ, 78972 ક્યૂસેકની જાવક

Satlasana, Mahesana | Aug 25, 2025
25 ઓગસ્ટના રોજ રાતે 9 વાગ્યાની ધરોઈ ડેમની સ્થિતી મુજબ છેલ્લા 3 દિવસથી ધરોઈ ડેમથી લગાતાર પાણી છોડાય રહ્યું છે જે આજે પણ યથાવત છે. ડેમના 6 દરવાજા 10 ફુટ ખોલીને 78972 ક્યૂસેક પાણી સાબરમતીમાં છોડાય રહ્યું છે જ્યારે પાણીની આવક 55195 ક્યૂસેક નોંધાય છે.ડેમ હાલ 618.04 ફુટે લેવલ કરાયો છે તો પાણીનો જથ્થો 84.93% નોંધાયો છે. ધરોઈ વડાલી રોડ પાણીમાં ગરકાવ હોવાથી આજે પણ રસ્તો ખુલી શક્યો નથી જેથી વાહનચાલકોને ભારે અગવડતા પડી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us