જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણીના આગોતરા આયોજન અંગેની બેઠક યોજાઈ* - *જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને કાર્યક્રમના આગોતરા આયોજન માટે જરૂરી સલાહ-સુચનો કર્યા* -- આગામી તા. ૯ મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણીના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પણ સહભાગી થયા હતાં. આ બેઠકમ