ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલું ની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં DYSP, જે ડી પુરોહિત,પી.આઈ એમ યુ મશી પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં ઈદે મિલાદુન નબી નું જુલાસ આવતું હોવાથી અને ગણેશ વિસર્જન તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ બન્ને સમાજ ના આગેવાનો ઉપસ્થિત