રાજુલા સફાઈ કામદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર નો વિવાદ વધુ ચર્ચાસ્પદ બન્યો.રાજુલાના સફાઈ કામદારો છાવણીમાં બેઠા હતા ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ધારી પોલીસ વિભાગ દ્વારા છાવણીમાં બેઠેલા તમામ લોકોને ધારી પોલીસ સ્ટેશન ખાતે નજર કેદ કરાયા સફાઈ કામદારોમાં ચારથી પાંચ લોકોની તબિયત લથડતા તાત્કાલિક 108 ને બોલાવીને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા.તરફ ધારી પોલીસ દ્વારા માનવતાના ધોરણે નજરકેદ કરવામાં આવ્યા છે.