દશેરા ટેકરી મા સરસ્વતી માતા મંદિર નજીક બે આખલા બાખડયા જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં આ સમસ્યા ઠેરની ઠેર છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. અગાઉ આખલા લડતા ત્યારે પાર્કિંગ કરેલા વાહનોને પણ નુકસાન થયું હતું.