અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓગસ્ટ મહિનાનો જિલ્લા કક્ષાનું જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે 28 - 8 - 2025 ના રોજ સવારે આ કાર્યક્રમ 11 કલાકના રોજ આયોજિત કરવામાં આવ્યું છે જેમાં અરજદારો પોતાના અલગ અલગ પ્રશ્નો રજૂ કરી શકશે આ માટે આપેલા અરજદારો પાસેથી 10 - 8 - 2025 સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી હતી