ગુરૂવારના 1 કલાકે મળેલી લાશ ની વિગત મુજબ પારડી તાલુકાના ડહેલી ગામનો 23 વર્ષે યુવાન વલસાડની સિંચાઈ ગામની બહાર નદીમાં આજરોજ ડૂબી જતા જીવ ગયો ઘટનાની જાણ પાડી ચંદ્રગુપ્ત તરવૈયા સેવર ની ટીમને કરવામાં આવી હતી. તેઓએ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી યુવાનની લાશનો કબજો મેળવી આગળ ને વધુ તપાસ કરી છે.