વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતેથી બે ટ્રક ભરીને રાહત સામગ્રી આ પૂર્વ મોકલી હતી પંજાબમાં આવેલ પૂરના કારણે ત્યાં ખૂબ જ નુકસાન થયેલ છે ત્યારે પંજાબના લોકોને રાહત પહોંચાડવાની પીપળીયા ગામના યુવાનોએ અપીલ કરતાં એટલી બધી સાધન સમગ્ર આવી ગઈ કે તેમની અપેક્ષા મુજબ બે ટ્રક ભરીને મોકલવાની હતી પરંતુ બે ટ્રક મોકલતા સામગ્રી વધી કે બીજા બે ટ્રક ભરાઈ ગયા જે પણ આજે સવારે પંજાબ રવાના કર્યા છે.