Install App
mahesanasamachar
This browser does not support the video element.
ક્લેક્ટર કચેરી ખાતે લોકસભા સાંસદ તથા જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ -૨૦૨૫ ની બેઠક યોજાઈ
Mahesana City, Mahesana | Sep 12, 2025
મહેસાણા લોકસભા વિસ્તારમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવ -૨૦૨૫ સ્પર્ધાના આયોજન અંતર્ગત લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તથા મહેસાણા જિલ્લા કલેકટર એસ કે પ્રજાપતિની ઉપસ્થિતિમાં મહેસાણા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!