જુનાગઢ ના ભેસાણ તાલુકા ના ભાટગામ મા મોડી સાંજ ના ગામ માં દીપડો ધસી આવતા ગામમાં ભાગદોડ એક માલધારી ના ઘરે મોડી સાંજે વંડી ઠેકી ને ધેટાં ઉપર હુમલો કર્યો હતો બાદ મા જે માલધારી ખબર પડતા તેની ઓસરી મા દીપડો આંટાફેરા કરતા નજરે ચડતા માલધારી નાગજી ભાઈ કાના ભાઈ એ હાકલા પડકારા કર્યા પરંતુ દીપડા એ માલધારી નાગજી ભાઈ પર હુમલો કર્યો અને તેમના પત્ની બચાવ કરતા દીપડા એ જયા બેન પર પણ હુમલો કર્યો બાદમાં દીપડો ધરમાં ધૂસી ગયો ત્યારે નાગજી ભાઈ એ બહાર થી દરવાજો બંધ કરી