ગાંધીનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ધીમીધારે વરસી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાયા છે ત્યારે શહેરના વાવોલ અંદર પાસમાં જે માર્ગ મકાન હસ્તક આવે છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી જેને કારણે વાહન ચાલકોને પરેશાની નો સામનો કરવો પડ્યો હતો કેટલાય વાહન ચાલકો પાણીમાંથી નીકળવા જતા પોતાના વાહનો બંધ થયા હતા.