Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: વડાલના ઓમકાલેશ્વર મંદિરે પાંચ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન

Junagadh, Junagadh | Aug 26, 2025
જૂનાગઢના વડાલ ગામે આવેલ ઓમકાલેશ્વર મંદિરે પાંચ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશજીની સ્થાપન બુધવાર, २७ઓગસ્ટના રોજ સવારે ૮ વાગ્યે કરવામાં આવશે તેમજ ગણેશજીનું વિસર્જન રવિવાર, ૩૧ ઓગસ્ટના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે કરવામાં આવશે. આયોજકો દ્વારા વડાલને તમામ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us