Download Now Banner

This browser does not support the video element.

વિસનગર: ચિત્રોડા મોટા ગામે આઠ શખ્સોનો યુવક પર હુમલો

Visnagar, Mahesana | Sep 25, 2025
વિસનગરના ચિત્રોડા મોટા ગામે મેળામાંથી વેપાર કરી ઘરે છકડો લઈને ઘર પરત આવેલ યુવકને 8 શખ્સોએ તુ અમારા ઘર આગળથી છકડો લઈને કેમ નીકળ્યો છે તારે અહીંયાથી નીકળવાનું નહીં તેમ કહી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us